કેશોદ: બ્રહ્માકુમારીઝ દ્વારા ભવ્ય હોલી મહોત્સવ:

 

કેશોદ: બ્રહ્માકુમારીઝ દ્વારા ભવ્ય હોલી મહોત્સવ: હોળી પ્રાગટ્ય બાદ ધારાસભ્યશ્રી વાલમ ભાઈ, નગરપાલિકા પ્રમુખશ્રી યોગેશભાઈ સાવલિયા, પ્રવીણભાઈ ભાલારા, એડવોકેટ ડી.ડી. દેવાણી, બ્ર.કુ.રૂપાબેન, બ્ર.કુ.મીતાબેન, બ્ર.કુ. દક્ષાબેન સાથે સમૂહ ફોટોમાં